Thursday, August 11, 2011

A TRUE GIFT

મૂઠ્ઠિભર રૂપિયા આપીને તેઓ આપણો સમય ખરીદી લે છે. સમય વેચવો એ કદાચ આપણી મજબૂરી હશે. સારું છે કે તેઓ આપણાં વિચારોને ખરીદી શકતા નથી. નહિતર તેઓ તો તેને પણ ખરીદી લેત ! જેને તેઓ ખરીદી શકતા નથી તેવાં આપણાં વિચારોની આપણે શું કીમત કરીએ છીએ ? શું આપણા વિચારો ખરેખર અમૂલ્ય નથી ? અને જો ખરેખર તેમ જ હોય તો આપણે ગમે તે વિચારો શી રીતે કરી શકીએ ?....MY gift from my bro HARIN GOHIL

No comments:

Post a Comment