Wednesday, August 24, 2011

પ્રિત...

પ્રિતને વળી સરનામું ન હોય,
 એનું ઠામને ઠેકાણું ન હોય,
ન હોય કોઇ નિયમ કે ધારો,
અહિં સ્વાર્થ નું કોઇ કામ ન હોય......

શક્ય છે કે લુટાઇ જશે,
બધું આ દિલના દરબારમાં,
ન હોય જ્યાં બાકી કોઇ ખજાનો,
મુંગા ચોરાયા શિવાય કોઇ ચારો ન હોય......

ભક્તિ કેરું નામ છે પ્રિત,
વિરહની ઉજળી ભાત છે પ્રીત,
ન હોય મિલન ના અધીકારો,
ભુલવાને શક્ય અહીં એવો અવકાશ ન હોય......

.........kjp....kusum.



No comments:

Post a Comment