સોનાનું પીંજરું આ મન છે..
ખાલી કણસે એ આ મન છે..
દ્યો દિલાસો દિલને એ સમજી જશે...
હોય અગરૂ સમજાવવુ એ આ મન છે..
બિલાડા બાજે જો હોય એ પારકા...
ખુદ ને ખુદથી બજાડે એ આ મન છે..
તરસ્યાને પાણી અમુલ્ય ધન છે..
છતે પાણી તરસ્યું રહે એ આ મન છે..
દુઃખ જોઇ દુઃખી ન થાય સુખની ઇર્ષ્યા કરે..
સતત જીવે સુખ ઉધાર પર એ આ મન છે..
રોજ ઉડાડે ભલે કોઇ નામના લીરા બધે..
ખાલી કણસે એ આ મન છે..
દ્યો દિલાસો દિલને એ સમજી જશે...
હોય અગરૂ સમજાવવુ એ આ મન છે..
બિલાડા બાજે જો હોય એ પારકા...
ખુદ ને ખુદથી બજાડે એ આ મન છે..
તરસ્યાને પાણી અમુલ્ય ધન છે..
છતે પાણી તરસ્યું રહે એ આ મન છે..
નથી હારતો શરીરથી આ માનવી..
હરાવે ને થકાવે જે કેવળ આ મન છે...
સતત જીવે સુખ ઉધાર પર એ આ મન છે..
રોજ ઉડાડે ભલે કોઇ નામના લીરા બધે..
ચોરીને ચીંથરા ગામના પહેરે એ આ મન છે..
ડરપોક કહી દિલને ઠપકારતું હરદમ..ખુદના ડરથી અજાણ બાહોંશ એ આ મન છે..
શ્વાસ આપણા જીંદગી પણ આપણી તોય..
પોતાની રીતે સૌને જીવાડૅ એ આ મન છે......
................kjp........kusum.
No comments:
Post a Comment