Friday, July 15, 2011

કણિકા

અંતરના અજવાળે તારું આંગણું શોધી લઇશ....
કાજળ આંજી આંખમાં હું રાત ઓઢી લઇશ.....
ભરતીના પાણી તો સૌ ઉલેચે સાગરના.......

હું પાણી ઓટ્ના ચોરી જઇશ........
...............kjp..........ku​sum

No comments:

Post a Comment