આ જીંદગીમાં કેવા સંજોગો ભળ્યા..?
તરતા હતા નદીમાંને રસ્તામાં વમળ મળ્યા....
હલેસા મારી કિનારે ગયા, તો કિનારે પણ કાંટા જડ્યા...
જીવનના હારમાંથી સુખના મોતી ખરી પડ્યા....
નહોતા નસીબમાં તોય અમે એને વિણવા મથ્યા....
સંસાર રથમાં એક મોડ પર અમે એવા વળ્યા....
ખબર નહોતી કે આગળ દરેક રસ્તે સિગ્નલ નડ્યા...
વસંતની રાહમાં પ્રેમના વ્રુક્ષ પર કુંપણ ફુડ્યાં...
ઇન્ત્ઝાર કરવામાં તો ૠતુચક્ર પણ બદલાઇ ગયા....
દુનિયાના રણ વચ્ચે તારા સ્મરણો લઇ ઉભા થયા...
ત્યાં આંધી આવી એવી કે તારા સ્મરણો પણ ઉડી ગયા.......
........................................kjp..........................kusum

No comments:
Post a Comment