ભીડમાં તને ખુદની અંદર ગોતું છું..................
સમાઇ જાઉં જેના પ્રેમમાં એ સમંદર ગોતું છું..................
તારી સાથેની વાતનો અવસર ગોતું છું................
ઉરમાં ઉમટી પડી અગણીત ભાવનાઓ આજ..........
એને વહેંચવા એક અંતર ગોતું છું...............
તારી સાથેની વાતનો અવસર ગોતું છું...........
દિલના ખૂણામાં નથી કરવો આવાસ મારે...........
જ્યાં પૂજાય તું હું એવું એક મંદિર ગોતું છું...........
તારી સાથેની વાતોનો અવસર ગોતું છું.......................
...................................kjp....................................
ultimate lines..........lovely.
ReplyDelete