Saturday, May 14, 2011

સવાર....

આજ સવાર કંઇક મને કાનમાં કઇ ગઇ......
ઉગ્ગ્યો સુરજ ને અધૂરી વાત અન્ધકારમાં રહિ ગઇ.......
શમણાં કેટ્લાય અંગળાઇ લઇ બેઠા થયા......
ઉજાસની ચાદર પાછિ એને સુવરાવી ગઇ..........


..................kjp................................kusum

Wednesday, May 11, 2011

કોઇ

ક્યારેક દિલ પર કોઇ આંખના પલકારની અસર કરી જાય છે......
તો ક્યારેક કોઇ ના શબ્દોમાં પણ સાર હોતો નથી......................
જવાબ ગોતવા દુનિયા ફરવાની જરુર ક્યાં હતી.??...
કોઇના સ્મિતથી જ આખો કોયડો ઉકેલાઇ જાય છે........................